મેરેજ બ્યુરો માટે અગત્યની સૂચના :
આ કામ નિસ્વાર્થ ભાવે કરવાનું હોવાથી તદન ફ્રી છે. એટલા માટે કોઈપણ વાલી એડમીન સાથે તકરાર કરી શકશે નહી.
આપેલા નંબર પર તમારો બાયોડેટા મોકલશો જે રવિવારે અમે ગ્રુપમાં પોસ્ટ કરશું.
કોઈ પણ રિશ્તા માટે સંપૂર્ણ તપાસ જેતે વાલીઓએ તેમની રીતે જાતે કરવી. તેના માટે અને ભવિષ્યમાં બંને પક્ષ વચ્ચે કોઈ પણ તકરાર ઉભી થશે તો એડમિન ટીમ જવાબદાર રહેશે નહીં.
તમારી માહિતી સુરક્ષિત છે અને ગોપનીય રાખવામાં આવશે.